Nirmal Metro Gujarati News
business

વેબ પોર્ટલમાં બધા ફોટો અલગ અલગ રાખજો

 

 

 

વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો. આ શોમાં વિજેતાઓએ પોતાનું સ્થાન મેળવ્યું, જેમાં મિસ કેટેગરીમાં દેવાંશી શાહ, કિડ્સ કેટેગરીમાં તાવલેન, મિસ્ટર કેટેગરીમાં નિતિન કૃષ્ણા, મિસેસ કેટેગરીમાં કાશ્વી નવાણી અને ટીન કેટેગરીમાં જેગનક્ષી પટેલ વિજેતા બન્યા. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને ન્યાયાધીશ તરીકે ડૉ. સાગર આબિચંદાની, કૃના મિસ્ત્રી, દીપિકા પાટિલ અને અંજલિ રાઠોડ હતા.

 

શોના મુખ્ય મહેમાન તરીકે તરૂણ બારોટ (પૂર્વ ડિવાયએસપી), દિનેશ કુશવાહ (બાપુનગર વિધાનસભા ધારાસભ્ય – ભાજપ), અમૂલ ભાઉ, જીતેન્દ્રસિંહ રાજપૂત અને ભવાનીસિંહ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Essilor® launches new Varilux® campaign featuring Virat Kohli

Reporter1

Romance, Indulgence, and Exquisite Flavors Await at Renaissance Ahmedabad Hotel

Reporter1

Marriott International’s city-wise guide to the indulgent Eid Celebrations

Reporter1
Translate »