લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જામનગર લોકસભાના સાંસદ તથા લોકપ્રિય ઉમેદવાર શ્રી પૂનમબેન માડમે તેમના માતા અને અન્ય પરિવારના સભ્યો સાથે નવાગામ ઘેડ ખાતે મતદાન કરીને નાગરીક તરીકેની ફરજ પૂરી કરી હતી. જામનગર લોકસભા બેઠક માટે સાંજે 5 વાગ્યા સુધી 52.36% જેટલું મતદાન થયું હતું.