ફૅશન તથા પરંપરાના ભવ્ય પ્રદર્શન સાથે ‘અમદાવાદ ટાઇમ્સ ફૅશન વીક-2024’ સંપન્ન
અમદાવાદઃ ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પહેલ તથા શહેરની સૌથી મોટી ફૅશન-એક્સ્ટ્રાવેગેન્ઝા ‘અમદાવાદ ટાઇમ્સ ફૅશન વીક-2024’ (ATFW 2024) રવિવારે અમદાવાદની હયાત રિજન્સી ખાતે ભવ્ય પરંપરાસભર કાર્યક્રમ...