LG ઇલેક્ટ્રોનિક્સે લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ભારતમાં 200 કોલેજ આવરી લેવાશે
નવી દિલ્હી, ઑગસ્ટ, 2024 -ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેની ફ્લેગશિપ CSR પહેલ અંતર્ગત લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી...