ગુજરાતમાંથી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની શિવાંગી પાટી સીબીએસસી – ૨૦૨૪ની પરીક્ષામાં ટોપ સ્કોરર બની
ગુજરાત, 13 મે, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડર્સ એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)માં ગુજરાતની ધોરણ 10ની વિદ્યાર્થીની શિવાંગીની મહત્વપુર્ણ શૈક્ષણિક સિદ્ધિની જાહેરાત કરતા...