વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલે GSF MI4 ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કર્યું : ઇનોવેશનમાં સર્વશ્રેષ્ઠ અને પ્રતિભાશાળી પ્રદર્શન
વિટ્ટી ઈન્ટરનેશનલ સ્કૂલ મુંબઈ એ રોજ ગ્લોબલ સ્કૂલ ફાઉન્ડેશનના મેક ઈન ઈન્ડિયા ઈનોવેશન ઈનિશિએટિવ (MI4)ના ગ્રાન્ડ ફિનાલેનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના...