પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે. અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે
કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ અને વિત્તની સાથે ચિત્ત પણ જરુરી છે. કથાનાં કુંભ સ્નાનમાં એક જ વસ્તુ ઊતારવાની છે...