હેવમોર આઇસક્રીમએ ગુજરાતના શહેરોમાં ભવ્ય ફનફેર અને ઉત્સાહ સાથે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં 8થી14 ફેબ્રુઆરી દરમિયાન ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશન, સ્વાદિષ્ટ આઇસક્રીમનો લુપ્ત ઉઠાવ્યો હેવમોરએ રેડ વેલ્વેટ ફ્લેવરમાં લિમિટેડ-એડિશન સ્વાદિષ્ટ હાર્ટબીટ આઈસ્ક્રીમ કેક...