Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

વધુ ખરીદી કરો, વધુ બચત કરોઃ Amazon.in પર બ્લેક ફ્રાઇડે સેલ 27 નવેમ્બરથી શરૂ

  • સેમસંગ, વનપ્લસ, જેબીએલ, એલજી, બોટ, ફિલિપ્સ, હિરો, બજાજ, લોરિઅલ પેરિસ જેવી ટોચની બ્રાન્ડ્સની વિવિધ કેટેગરીઝ જેવી કે સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ, કિચન, ફેશન, સૌંદર્ય અને અન્યમાં 80% સુધીની છૂટ
  • ગ્રાહકો એચડીએફસી બેંક અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર 10% સુધીની ત્વરીત બચત અને નો કોસ્ટ ઇએમઆઇની સાથે ઇએમઆઇ વ્યવહારો અને કૂપન ડિસ્કાઉન્ટ્સમાંથી લાભ મેળવી શકે છે
  • સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા 5જી, વનપ્લસ 13એસ અને રેડમી 15સી 5જી જેવી લોકપ્રિય બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ અને એક્સેસરીઝ પર 40% સુધીની છૂટ
  • હોમ એપ્લાયન્સિસ, સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર્સ પર 65% સુધીની છૂટ
  • મેટ્રેસિસ, સોફા, ઘર સુશોભન, સ્માર્ટ સિક્યોરિટી ઉપકરણો, એર ફ્રાયર્સ અને ફિટનેસ ઉપકરણો સહિતની હોમ, કિચન, સ્પોર્ટ્સ અને આઉટડોર માટે આવશ્યક ચીજવસ્તુઓ પર 80% સુધીની છૂટ
  • વસ્ત્રો, જ્વેલેરી, ટ્રાવેલ, ઘડિયાળ અને સૌંદર્ય જેવી ફેશન અને સૌંદર્યની પ્રોક્ટ્સ પર 60% સુધીની છૂટ
  • ફિટનેસ વેરેબલ્સ, સ્પોર્ટ્સ ઉપકરણ, બોર્ડ ગેમ્સ અને રમકડાંની સાથે ફાયર ટીવી સ્ટિક્સ અને ઇકો ઉપકરણો સહિત એમેઝોનનાં ઉપકરણો પર ડીલ્સ મેળવો
  • પ્રાઇમ સભ્યો સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ, કિચન, ફેશન અને વધુ સહિતની ઘણી પ્રોડક્ટ્સ પર વધારાની 5% બચત માણી શકે છે. દરેક ખરીદી પર મહત્તમ બચાવ કરવા માટે આજે જ પ્રાઇમમાં જોડાઓ

બેંગલોર | ૨૭મી નવેમ્બર ૨૦૨૬ | Amazon.in સેમસંગ, વનપ્લસ, જેબીએલ, એલજી, બોટ, ફિલિપ્સ, હિરો બજાજ અને લોરિઅલ પેરિસ સહિતની ટોચની બ્રાન્ડ્સની વિવિધ પ્રોડક્ટ્સ પર ડીલ્સની સાથે ગ્રાહકો માટે બ્લેક ફ્રાઇડે સેલ દ્વારા આકર્ષક બચત લઈને આવી રહ્યું છે. ગ્રાહકો વધુ સારા ફિચર્સ, પ્રદર્શન અને મૂલ્ય આપતી પ્રિમિયમ પ્રોડક્ટ્સ તરફ વધુ વળી રહ્યા છે ત્યારે આ સેલ વિવિધ કેટેગરીઝમાં પ્રોડક્ટ્સની વિશાળ કેટેગરીઝ શોધવાની અને અપગ્રેડ કરવાની ઓફર કરે છે. ગ્રાહકો પોતાના સ્માર્ટફોન્સ અપગ્રેડ કરવા માગતા હોય કે તેમના હોમ એન્ટરટેઇન્મેન્ટ અનુભવને વધુ સારો બનાવવા, તેમના વોર્ડ્રોબને રિફ્રેશ કરવા કે તેમના નવા ઘરો માટે કંઈક નવું શોધવા માગતા હોય, તેઓ એક જ સ્થળે આકર્ષક ડીલ્સ અને બચતનો લાભ લઈ શકે છે. ગ્રાહકો એચડીએફસી બેંક અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર ત્વરીત 10% ડિસ્કાઉન્ટ્સ, નો કોસ્ટ ઇએમઆઇ, વધારાનાં કુપન ડિસ્કાઉન્ટ્સ, એક્સચેન્જ ઓફર્સ અને એમેઝોન પે રિવોર્ડ્સની સાથે તેમની બચતને વધારી શકે છે. પ્રાઇમ સભ્યો વિવિધ કેટેગરીઝ પર પસંદગીની પ્રોડક્ટ્સ પર વધારાની 5% બચત મેળવી શકે છે, જેનાથી પ્રિમિયમ અપગ્રેડ વધુ સરળ બને છે. બ્લેક ફ્રાઇડે સેલનો મહત્તમ લાભ લેવા અને તમારી ખરીદી પર વધુ બચત અનલોક કરવા માટે પ્રાઇમમાં જોડાઓ.

તમારા બ્લેક ફ્રાઇડેની ખરીદીના અનુભવને વધારવા માટે અહીં પસંદગી કરેલા સિલેક્શન્સ અહીં આપ્યા છેઃ

સ્માર્ટફોન્સ અને ઇલેક્ટ્રોનિક્સ પર 40% સુધીની આકર્ષક ડીલ્સ મેળવો

  • સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા 5જી એઆઇ સ્માર્ટફોન્સ સાથે તમારા સ્માર્ટફોનના અનુભવને અપગ્રેડ કરો, જે 12 મહિના સુધીના નો કોસ્ટ ઇએમઆઇ સાથે રૂ. 94,999માં ઉપલબ્ધ છે. 200MP કેમેરા, સ્નેપડ્રેગન 8 ઇલાઇટ પ્રોસેસર અને 5,000mAh બેટરીની સાથે સજ્જ તે શક્તિશાળી પ્રદર્શન અને આધુનિક ફોટોગ્રાફી સક્ષમતા આપે છે. આ સ્માર્ટફોન ગેલેક્સી એઆઇ ફિચર્સ, QHD+ ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે, સેમસંગ નોક્સ સિક્યોરિટી અને વધુ સારી ઉત્પાદકતા માટે S પેન પણ આવે છે
  • વનપ્લસ 13s સાથે શક્તિશાળી પ્રદર્શનનો અનુભવ કરો, જે રૂ. 64,999 ઉપલબ્ધ છે, જેમાં પાત્ર બેંક ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફર મારફતે રૂ. 3,000નો સમાવેશ થાય છે. સ્નેપડ્રેગન 8 ઇલાઇટ પ્રોસેસર દ્વારા સંચાલિત, તે વનપ્લસ એઆઇ સક્ષમતાઓની સાથે 5,850 mAh બેટરી અને 80W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગનો સમાવેશ થાય છે. સ્માર્ટફોન 12OHz ProXDR ડિસ્પ્લે, 50 MP ડ્યુઅલ રિઅર કેમેરા સિસ્ટમ અને 32MP ઓટોફોકસ ફ્રંટ કેમેરા સાથે પણ આવે છે, જે ગેમિંગ, ફોટોગ્રાફી અને દરેક વપરાશ માટે એક મજબૂત વિકલ્પ બનાવે છે
  • સેમસંગ ગેલેક્સી M47 5G સાથે સીમલેસ સ્માર્ટફોન અનુભવને માણો, જે રૂ. 27,999માં ઉપલબ્ધ છે. LPDDR5X RAM અને UFS1 સ્ટોરેજ સાથે સ્નેપડ્રેગન પ્રોસેસર દ્વારા સંચાલિત તે સ્મૂધ મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગને ટેકો આપે છે. આ સ્માર્ટફોનમાં 6,000mAh બેટરી, 50MP OIS ટ્રિપલ કેમેરા સેટઅપ અને એઆઇ-સંચાલિત વિશેષતાઓ પણ આપવામાં આવે છે
  • એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટની સાથે A18 પ્રો ચિપ દ્વારા સંચાલિત એપલ 2026 મેકબુક નિયો 13-ઇંચ લેપટોપ સાથે તમારા રોજિંદા કમ્પ્યુટિંગ અનુભવને અપગ્રેડ કરો, જે રૂ. 71,890માં ઉપલબ્ધ છે. તેમાં લિક્વિડ રેટિના ડિસ્પ્લે, 8જીબી યુનિફાઇડ મેમરી, 256જીબી એસએસડી સ્ટોરેજ અને 1080પી ફેસટાઇમ HD કેમેરા છે. તેની ટકાઉ એલ્યુમિનિયમ ડિઝાઇન અને 16 કલાક સુધીની બેટરી લાઇફ તેને કાર્ય, અભ્યાસ અને રોજિંદા વપરાશ માટે યોગ્ય બનાવે છે.
  • એપલ વૉચ સિરિઝ 11 જીપીએસ (46mm) સાથે તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ લક્ષ્યોને ટ્રેક કરો, જે રૂ. 36,499માં ઉપલબ્ધ છે. સ્લીપ સ્કોર ટ્રેકિંગ, ઇજીસી, હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન મોનિટરિંગની વિશેષતા સાથે તે અદ્યતન વર્કાઉટ મેટ્રિક્સ, જીપીએસ કનેક્ટિવિટી અને ઓલવેઝ-ઓન ડિસ્પ્લે પ્રદાન કરે છે. 24 કલાક સુધીની બેટરી લાઇફ અને ફાસ્ટ ચાર્જિંગની સાથે, તે સમગ્ર દિવસનાં સ્વાસ્થ્ય અને પ્રવૃત્તિ ટ્રેકિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
  • બોટ એરપોડ્સ પ્લસ 222 ટીડબ્લ્યુએસ ઇઅરબડ્સ સાથે ઇમર્સિવ ઓડિયોનો આનંદ મેળવો, જે રૂ. 899માં ઉપલબ્ધ છે. સ્પેશિયલ ઓડિયો સાથેના 13mm ડ્રાઇવર્સની વિશેષતા સાથે તેઓ 60 કલાકની બેટરી લાઇફ, મલ્ટી-પોઇન્ટ કનેક્ટિવિટી, લો-લેટન્સી BEAST મોડ અને વોઇસ આસિસ્ટન્ટ સપોર્ટ ઓફર કરે છે. બોટ હિઅરેબલ એપ યુઝર્સને તેમના સાંભળવાના અનુભવને કસ્ટમાઇઝ કરવા પણ સક્ષમ બનાવે છે. 

મનોરંજન અને ઉપકરણો પર 65% સુધીની છૂટ સાથે શ્રેષ્ઠ ડીલ્સ ઘરે લાવો

  • મિનિ એલઇડી HDR, વિઝન એઆઇ અને ઓબ્જેક્ટ ટ્રેકિંગ સાઉન્ડ લાઇટની વિશેષતા ધરાવતા સેમસંગ 55-ઇંચ મિનિ એલઇડી 4K વિઝન એઆઇ સ્માર્ટ ટીવી (2026), જે રૂ. 49,990 ઉપલબ્ધ છે અને રૂ. 42,649માં ઉપલબ્ધ એલજી 55-ઇંચ NU87 એઆઇ સિરિઝ નેનો 4કે સ્માર્ટ ટીવી (2026) α7 એઆઇ પ્રોસેસર, એઆઇ HDR રિમાસ્ટરિંગ, ડોલ્બી એટમ્સ અને વેબOS 26 સાથે તમારા હોમ એન્ટરટેઇન્મેન્ટ અપગ્રેડ કરો
  • 4K પ્રોસેસર X1, 4K X-રિઆલિટી PRO, મોશનફ્લો XR 100, ડોલ્બી એટમ્સ અને DTS:X સાઉન્ડની વિશેષતા સાથે સોની 55-ઇંચ બ્રાવિયા M2 સિરિઝ 4K અલ્ટ્રા HD સ્માર્ટ એલઇડી ગુગલ ટીવી સાથે ઇમર્સિંગ વ્યુઇંગનો અનુભવ માણો, જેમાં રૂ. 62,990 પર ઉપલબ્ધ છે. તે ગુગલ ટીવી, ગુગલ કાસ્ટ, એપલ એરપ્લે 2 અને એલેક્સા સુસંગતા પણ ઓફર કરે છે, જે 2 વર્ષની સમગ્રલક્ષી વોરંટી આપે છે
  • HDR10+, વિવિડ પિક્ચર એન્જિન 2, ફિલ્મમેકર મોડ, ફાયર ટીવી અને 30W ડોલ્બી ઓડિયો સ્પીકર્સની વિશેષતા સાથે રૂ. 29,999માં ઉપલબ્ધ ઝાઓમી 43-ઇંચ FX પ્રો 4K QLED સ્માર્ટ ટીવીની સાથે 144Hz રિફ્રેશ રેટ, 512+ ડિમિંગ ઝોન્સ, ડોબ્લી વિઝન IQ, IMAX એન્હાન્સ્ડ અને 46W Onkyo1-ચેનલ સાઉન્ડ ઓફર કરતું રૂ. 76,990માં ઉપલબ્ધ ટીસીએલ 65-ઇંચ QD-મિનિ LED 4K ગુગલ ટીવીની સાથે ઇમર્સિવ વ્યુઇંગનો અનુભવ કરો
  • પેનાસોનિક 25L સોલો માઇક્રોવેવ ઓવનની સાથે રોજિંદા કુકિંગને વધુ અનુકૂળ બનાવો, જે રૂ. 8,190માં ઉપલબ્ધ છે. રિહિટિંગ, ડિફ્રોસ્ટિંગ અને કુકિંગ માટે ડિઝાઇન કરેલ તે નાસ્તાથી લઈને મિઠાઇ સુધી 85 ઓટો-કૂક મેનુ સાથે આવે છે. વધારાનાં ફિચર્સમાં ટચ કિપેડ, ડિજિટલ ડિસ્પ્લે, ક્વિક-મિનિટ ટાઇમર અને વેપર-ક્લિન ફંક્શન સામેલ છે, જે ઓવનની દુર્ગંધ અને ડાઘ-રહિત રાખવામાં સહાય કરે છે
  • સેમસંગ 653L 3 સ્ટાર ફ્રોસ્ટ-ફ્રી સાઇડ-બાય-સાઇડ સ્માર્ટ રેફ્રિજરેટરની સાથે વધુ કરિયાણાં માટે જગ્યા બનાવો, જે રૂ. 85,990 પર ઉપલબ્ધ છે, અને કુપન મારફતે વધારાની રૂ. 3,000ની છૂટ પણ મળે છે. પાંચ કે તેથી વધુ સભ્યો ધરાવતા પરિવારો માટે યોગ્ય આ રેફ્રિજરેટરમાં કન્વર્ટિબલ 5-ઇન-1 મોડ્સ, ડિજિટલ કન્વર્ટર કોમ્પ્રેસર, વાઇ-ફાઇ કનેક્ટિવિટી અને સ્માર્ટથિંગ્સ એઆઇ એનર્જી મોડની સાથે પાવર ફૂલ અને પાવર ફ્રીઝ ફંક્શન્સ પણ ઓફર કરે છે

હોમ, કિચન અને આઉટડોર માટે આવશ્યક ચીજવસ્તુઓ પર 80% સુધીની બ્લેક ફ્રાઇડેની મોટી બચત

  • બદલાતી ઋતુઓમાં રિવર્સિબલ ફ્લાનેલ અને શેરપા બ્લેન્કેટ સાથે હૂંફાળા રહો, જે રૂ. 999માં ઉપલબ્ધ છે. નરમ ફનેલ ટોપ અને હૂંફાળા શેરપા રિવર્સ સાથે બનેતો આ બ્લેન્કેટ એર-કન્ડિશન્ડ રૂમ અને ઠંડા મહિનાઓ દરમિયાન આરામ આપે છે
  • એવરરેડી DL94 ભીમલાઇટ રિચાર્જેબલ એલઇડી ટોર્ચ સાથે બહારની સફર માટે તૈયાર રહો. તેમાં 4W એલઇડી ટોર્ચ, 30-એલઇડી સાઇડલાઇટ અને ચાર લાઇટિંગ મોડ્સ છે, જે 10 કલાક સુધી ટોર્ચ રનટાઇમ અને 12 કલાકની સાઇડલાઇટ રનલાઇટ આપે છે. યુએસબી-સી ફાસ્ટ ચાર્જિંગ, રિચાર્જેબલ લિ-આયન બેટરી અને તેની સાથે આવતો શોલ્ડર સ્ટ્રેપ તેની સુવિધામાં વધારો કરે છે
  • રૂ. 24,690માં ઉપલબ્ધ WHOOP0 સ્ક્રીનલેસ ફિટનેસ અને હેલ્થ વેરેબલની સાથે તમારી ફિટનેસ, ઊંઘ અને એકંદર તંદુરસ્તીને ટ્રેક કરો, જે રૂ. 24,690માં ઉપલબ્ધ છે, જેમાં 12-મહિનાની WHOOP પીક મેમ્બરશીપ સામેલ છે. તે એઆઇ કોચ મારફતે વ્યક્તિગત ઇનસાઇટ્સ મારફતે હાર્ટ રેટ, ઊંઘ, રિકવરી અને તણાવનાં સ્તર સહિત 140થી વધુ સ્વાસ્થ્ય અને ફિટનેસ મેટ્રિક્સ પર દેખરેખ રાખે છે. તેની હળવી ડિઝાઇન, 14થી વધુના દિવસની બેટરી લાઇફ અને વોટરપ્રુફ વાયરલેસ પાવર પેક તેને સતત સ્વાસ્થ્ય અને પ્રવૃત્તિ ટ્રેકિંગ માટે યોગ્ય બનાવે છે
  • 5-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા 124.6સીસી ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત બજાજ પલ્સર 125 સિંગલ સીટ સાથે રોજિંદી સવારીઓ માટે તૈયાર થાઓ, જે રૂ. 89,215માં ઉપલબ્ધ છે. તેમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેક, રિઅર ડ્રમ બ્રેક, સીબીએસ, એલોય વ્હીલ્સ અને ટ્યુબલેસ ટાયર્સની વિશેષતા આવે છે, તેની સાથે સાથે માર્ગ પર વધુ સુવિધા ઉમેરવા માટે બ્લ્યુટુથ કનેક્ટિવિટી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન પણ છે
  • 4K ફ્રન્ટ, 2.5K રિઅર અને 1080p કેબિન કેમેરા સાથે થ્રી-ચેનલ રેકોર્ડિંગની વિશેષતા ધરાવતા અને ઓછા પ્રકાશમાં વધુ સારા ફૂટેજ માટે સોની STARVIS2 સેન્સર દ્વારા સંચાલિત અને રૂ. 14,499માં ઉપલબ્ધ બોટ હાઇવ ડેશકેમ F1 Pro સાથે દરેક સફરને કેદ કરો. તે 150° ફિલ્ડ ઓફ વ્યૂ, બિલ્ટ-ઇન જીપીએસ, ADAS એલર્ટ્સ, 5જી વાઇ-ફાઇ કનેક્ટિવિટી અને 3.18 ઇંચ IPS ડિસ્પ્લે પણ ઓફર કરે છે, સાથે સાથે જી-સેન્સર ઇમરજન્સી રેકોર્ડિંગ અને 512 જીબી સુધીના માઇક્રોએસડી સ્ટોરેજનો સપોર્ટ પણ મળે છે 

60% સુધીની છૂટ સાથે તમારા વોર્ડ્રોબમાં વધારાની સ્ટાઇલ ઉમેરો

  • રૂ. 1,159માં ઉપલબ્ધ અને સોલિડ ડિઝાઇન, એસિમેટ્રિક ટાઇ-નેક અને ફૂલ સ્લીવ્સ ધરાવતા વેન હુસેન વિમેન્સ પોલિએસ્ટર રેગ્યુલર ફિટ ફૂલ સ્લીવ ટાઇ નેક ફોર્મલ ટોપ સાથે શિયાળા દરમિયાન વધુ આરામ અને કવરેજ માટે સેલ્ફ-ડિઝાઇન પેટર્ન અને મોક નેક સાથે હૂંફાળા વૂલ બ્લેન્ડ સાથે રૂ. 2,671માં ઉપલબ્ધ મોન્ટે કાર્લો મેન્સ રેગ્યુલર ફિટ ફૂલ સ્લીવ ટી નેક જેકેટ સાથે તમારા વોર્ડ્રોબમાં સ્ટાઇલ ઉમેરો.
  • સ્ટાઇલિશ ગ્રે મોનોગ્રામ ડિઝાઇન, ડબલ હેન્ડલ્સ, રિમૂવેબલ ક્રોસબોડી સ્ટ્રેપ અને રોજિંદી જરૂરી વસ્તુઓને વ્યવસ્થિત રાખવા માટે ચાર ખિસ્સા સાથે મોકળાશ ધરાવતા ઇન્ટિરિયર GUESS OS967207 સાથે રોજિંદી સ્ટાઇલને વધુ સારી બનાવો, જે રૂ. 8,000માં ઉપલબ્ધ છે
  • આ બ્લેક ફ્રાઇડે પર રૂ. 9,478માં ઉપલબ્ધ ફ્લોરલ, ફ્રૂટી અને વૂડી નોટ્સના લાંબા સમય સુધી ટકતા બ્લેન્ડ ધરાવતા લટાફા યારા લોંગ લાસ્ટિંગ પર્ફ્યુમ ફોર વિમેન ઇઓ દે પરફ્યુમની સાથે સાથે આકર્ષક એમ્બર વૂડ સુગંધ તથા લ્યુમિનિયસ સેન્ટ પ્રોફાઇલ ધરાવતા કેરોલિના હેરેરા ગૂડ ગર્લ ઇઓ દે પરફ્યુમ સાથે તમારા ફ્રેગ્રેન્સ કલેક્શનને વધુ ખાસ બનાવો. આ બંને ફ્રેગ્રેન્સિસ રોજિંદા ઉપયોગ, વિશેષ પ્રસંગો અને ભેટ આપવા માટે યોગ્ય પસંદગી છે.
  • વેલ્વેટી મેટ ફિનિશ, વન-સ્વાઇપ કલર પેઓફ અને 8-કલાક સુધીનાં હાઇડ્રેશનની વિશેષતા ધરાવતા, રૂ. 378 પર ઉપલબ્ધ મેયબલિન ન્યૂયોર્ક સીરમ મેટ-લિપસ્ટિક સાથે તમારા દેખાવમાં રંગનો નવો ઉમેરો કરો. શિયા બટરથી સમૃદ્ધ તેની હળવી, ક્રિમી ફોર્મ્યુલા આખો દિવસ હોઠને પોષણ અને આરામ આપે છે.
  • રોઝ ગોલ્ડ પ્લેટિંગ, નાજુક ફ્લોરલ મોટિફ્સ અને ક્યુબિક ઝિરકોનિયા સજાવટ ધરાવતા અને રૂ. 5,524માં ઉપલબ્ધ ગિવા 925 સિલ્વર ઝિર્કો સ્ટડેડ રિંગ કમ બ્રેસલેટ સાથે તમારા જ્વેલરી કલેક્શનમાં ભવ્યતાને સ્પર્શ ઉમેરો. તેની વર્સેટાઇલ ડિઝાઇન રિંગ અને બ્લેસલેટ બંને રીતે સ્ટાઇલ કરી શકાય છે. આની સાથે સાથે, શાશ્વત દેખાવ માટે ચમકતા ક્રિસ્ટલ હોર્સશૂ પેન્ડન્ટ સાથે રૂ. 7,203 સાથે ઉપલબ્ધ સ્વારોવસ્કી ટોવર્ડ્સ હોર્સશૂ નેકલેસ ઇન વ્હાઇટ ક્રિસ્ટલ એન્ડ રોઝ ગોલ્ડ-ટોન પ્લાન્ટિંગ પણ જુઓ.

== સમાપ્ત ==

Related posts

સ્વસ્તિક ઇન્ફ્રા લિમિટેડ દ્વારા પ્રારંભિક જાહેર ભરણા (IPO) ના લોન્ચિંગની જાહેરાત

Master Admin

૪૦ ટકા ગ્રેજ્યુએટ્‌સ બેરોજગાર અને મોંઘવારીએ ૧૯ મહિનાનો રૅકોર્ડ તોડ્યા

Master Admin

Samsung introduces personal Health Records feature on  Samsung Health app in India

Reporter1

Leave a Comment

Translate »