જ્યારે માનવતા મરે છે ત્યારે પશુતા જન્મે છે આવી વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ
કાંતિલાલ માંડોત સુરત મો ૯૯૭૪૯ ૪૦૩૨૪-૮૯૫૫૯ ૫૦૩૩૫ માનવીને પ્રકૃતિની સૌથી બુદ્ધિશાળી અને વિવેકશીલ રચના માનવામાં આવે છે. બુદ્ધિ, સંવેદના, કરુણા, નૈતિકતા અને સારાનરસાનો ભેદ પારખવાની...

