Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Author : Master Admin

https://nirmalmetro.com - 4478 Posts - 0 Comments
Gujarat

ગોધરાના હંગામી બસ સ્ટેશનમાં ભીષણ આગ, કંટ્રોલ રૂમ સહિત છ દુકાનો ખાખ

Master Admin
ફાયર સેફ્ટીના નામે માત્ર શોભાના ગાંઠિયા : તંત્રની પોલ ખુલી ફાયર એક્સ્ટિંગ્યુશરની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવાનો ખુલાસો, બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી (સંપૂર્ણ...
international

ચીનને ટક્કર આપવા ભારત-અમેરિકા વચ્ચે એઆઈ ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી

Master Admin
એઆઈ ટેકનોલોજીમાં ભારત-અમેરિકા સાથે આવ્યા એઆઈ સપ્લાય ચેઇન સુરક્ષિત કરવા ભારત સહિત નવ દેશો અમેરિકાની આગેવાની હેઠળની પહેલમાં જોડાયા (સંપૂર્ણ સમાચાર સેવા) બેઈઝીંગ, તા.૧૭ નવેમ્બર...
international

અમેરિકાની મોટી બેંકોની ઓનલાઈન સેવાઓ ખોરવાઈ, ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ધીમી પડી

Master Admin
સોફ્ટવેરની ખામીએ અમેરિકાની બેંકોની ઊંઘ ઉડાવી જેપી મોર્ગનની આંતરિક સિસ્ટમમાં સોફ્ટવેર બગથી બેંકોના વ્યવહારો અટક્યા, ગ્રાહકોને કલાકો સુધી મુશ્કેલી પડી (સંપૂર્ણ સમાચાર સેવા) વોશિગ્ટન, તા.૧૭...
international

ઓમાન નજીક ઓઇલ ટેન્કર પર હુમલો, ૨૪ કલાકમાં ચોથી ઘટના

Master Admin
હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર વધુ એક હુમલો જહાજ પર થયેલા હુમલા અંગે ઈરાની સેનાએ કહ્યું કે, આ જહાજ પ્રતિબંધિત વિસ્તારમાં નેવિગેશન બંધ કરીને પસાર થઈ...
Dharmik

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની રક્ષા કરે છે : પૂજ્ય મોરારી બાપુ

Master Admin
માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે છે ! તર્પણ કરવું હોય તો પ્રેમજળથી કરો, સ્નેહનો અર્ધ્ય આપો બીજાનું શુભ કલ્યાણ, મંગલ વિચારવું...
Dharmik

પૂજ્ય મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રા ઉજ્જૈન પહોંચી, શહેરના સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનું કરાયું સ્મરણ

Master Admin
— મહાકાલની પાવન નગરીમાં યોજાયેલી યાત્રા દ્વારા આધ્યાત્મિકતા, જ્ઞાન અને ભારતની પ્રાચીન સભ્યતાગત પરંપરાઓના કેન્દ્ર તરીકે ઉજ્જૈનના મહત્ત્વને ઉજાગર કરાયું ઉજ્જૈન, મધ્યપ્રદેશ | ૧૭ નવેમ્બર...
businessnational

રણવીર સિંહે અમન ગુપ્તા સાથે મળીને પુરુષો માટેની પર્સનલ કેર બ્રાન્ડ H.I.M (હેન્ડસમ ઇન્ડિયન મેન) લોન્ચ કરી

Master Admin
ફેસ, બોડી અને હેર કેરની આઠ પ્રોડક્ટ્સની રેન્જ, જેના કેન્દ્રમાં છે પ્રોપ્રાઇટરી મોલેક્યુલ IN·XT™ ભારત | ૧૭મી નવેમ્બર ૨૦૨૬ | રણવીર સિંહ અને અમન ગુપ્તાએ આજે...
entertainment

વિશાલ જેઠવા, મલ્હાર ઠાકરથી લઈને મનોજ જોશી સુધી, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ ‘રફ એન્ડ ટફ કન્યા’ને આપ્યો ભરપૂર સપોર્ટ

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૧૭ નવેમ્બર ૨૦૨૬ | ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારો તરફથી મળી રહેલા પ્રેમ અને સપોર્ટને કારણે બિર્લા સ્ટુડિયોઝ અને બિગ બોક્સ સિરીઝ...
businessnational

મર્ક્યુરી ઈવી-ટેકે માલાવીની લિલોંગ્વે સિટી કાઉન્સિલ સાથે 150 ઇલેક્ટ્રિક બસોની તૈનાતી અને સ્થાનિક ઈવી એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવા માટે સમજૂતી કરી

Master Admin
વડોદરા, ગુજરાત | ૧૭મી નવેમ્બર ૨૦૨૬ | મર્ક્યુરી ઈવી-ટેક લિમિટેડ (BSE: 531357, NSE: MERCURYEV)એ આફ્રિકન દેશ માલાવીની લિલોંગ્વે સિટી કાઉન્સિલ સાથે સમજૂતી કરાર (MoU) પર...
article

ડાયાબિટીસ જેવા લક્ષણો લાગે છે.

Master Admin
ડૉ. શ્રીરામ વૈદ્ય     Mob: ૯૮૨૫૦૦૯૨૪૧    Email: sgvaid19@outlook.com  મધુમેહના રોગમાં સાકરનું (ગ્લુકોઝનું) પ્રમાણ વધી જાય છે. ગ્લુકોઝ એટલે સાકર કે જે તમારા શરીરના કોષો...
Translate »