ભારત-મલેશિયા સંબંધોના નવા સીમાચિહ્નઃ પ્રધાનમંત્રી મોદીની મુલાકાતથી દેશના વેપાર અને અર્થતંત્રમાં સર્જાશે નવી ગતિ
તંત્રીની કલમે…. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની મલેશિયા મુલાકાત ભારતની વિદેશ નીતિ અને આર્થિક મુત્સદ્દીગીરીમાં એક અત્યંત મહત્વનું સોપાન સાબિત થઈ રહી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો...

