Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

મોરારીબાપુએ કવિ રાજેન્દ્રભાઈ શુકલના નિધન પર વ્યક્ત કર્યો શોક

આપણી ભાષાના સમર્થ કવિ શ્રી રાજેન્દ્રભાઈ શુકલની વિદાયનાં સમાચાર પ્રાપ્ત થયા છે. મારી વ્યક્તિગત સમજ મુજબ ગુજરાતી સાહિત્ય અને ભાપામાં તેમનું સ્થાન એક ઋષિ કવિનું છે. આવા મૂર્ધન્ય સાહિત્યકાર અને ઋષિ કવિની વિદાયને પ્રણામ કરું છું. એમનાં પરિવારજનોને સાંત્વના પાઠવું છું. 
રામ સ્મરણ સાથે, 
મોરારીબાપુ

Related posts

મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપુર

Master Admin

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

Master Admin

નેપાળની જળહોનારતમાં દિવંગત થયેલા લોકોને સંવેદના સાથે મોરારી બાપુની રૂપિયા ૫૧ લાખની સહાય

Master Admin

Leave a Comment

Translate »